Thursday, June 21, 2012

યાદો ની નાવ લઈને નિકળ્યા દરિયા મા,
 
પ્રેમ ના એક ટિપા માટે નિકળ્યા વરસાદ મા,
 
ખબર છે મળવાનો નથી એમનો સાથ સફર મા,
 
છતાં ચાંદ ને શોધવા નિકળ્યા અમાસ મા.

--------------------------------------------------------------------------------

હૈયા માં ગમ રાખું છુ,
દિલ માં તારું નામ રાખું છુ,...
તારી યાદ માં દુખે છે મારું માથું,
એટલેજ ખિસ્સા માં "ઝંડુ બામ" રાખું છુ.

--------------------------------------------------------------------------------

આંખોથી જોઉ તો નજર લાગે છે તને,
હોઠૉથી ચુમુ તો શરમ લાગે છે તને,
જીવનમાં તને ચાહું તો કેવી રીતે ચાહું..?
દિલમાં વસી છે તુ તો દર્દનો અહેસાસ નથી મને,
સરખે ભાગે વહેંચુ પ્રેમ તોય ભાગ લાગે છે તને,
જીવનમાં તને ચાહું તો કેવી રીતે ચાહું..?
... લખુ પત્ર લોહીથી તોય સમય નથી તને,
આમ કરું તોય દિલમાં કદર નથી તને,
જીવનમાં તને ચાહું તો કેવી રીતે ચાહું..?
----------------------------------------------------------------------------------
છે ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા,
પણ બહુ ઓછા છે, જેઓ પ્રેમમાં ફાવી ગયા.
હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કંઈ આવ્યું નહીં, પણ આંસુઓ આવી ગયાં
--------------------------------------------------------------------------------

Teri dosti me do pal ki zindgi bahut he
ek pal ki hasi or ek pal ki kushi bahut he
ye dunia muje jane ya na jane
teri Aakhe muje pehchane yahi bahut he.

-------------------------------------------------------------------------------
બહું ઊંચી અપેક્ષાઓ નથી અમારી,
રહેવાને તારા દિલ જેવુ ઘર મળે તો ચાલે.
સુરજ-ચાંદના સપનાઓ નથી મારા,
થોડા દિપકોથી અંધકાર ટળે તો ચાલે.
મઘમધતા અત્તરોથી જીવન નથી મહેકાવું મારે,
થોડા ફુલોની સુગંધ એમાં ભળે તો ચાલે.
... આખી દુનિયાની ચાહત નથી જોઇતી મારે,
બસ તું એક જ મારા પ્રેમમાં પડે તો ચાલે.
ઇશ્વરને પણ તકલીફ નથી આપવી મારે,
લખ મારી તકદીર તું તારા હાથો વડે તો ચાલે.
મારા પ્રેમ વિશે બહું કહીશ નહિ,
ખાલી મારી આત્માને તું વખાણે તો ચાલે.
હશે ઘણું મળવાનું જીવનમાં,
 
પણ મને તો ફક્ત તું એક મળે તો ચાલે....
----------------------------------------------------------------------------
"સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે
વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે
ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં
‘તને ચાહું છું હું‘ બસ આટલા શબ્દો મળી આવે "
---------------------------------------------------------------------------
દૂર ભલે ને થાવ,
મને મારે હવાલે તો કરતા જાવ...
હાથ ભલે ને છોડાવ્યો,
મને મારો શ્વાસ તો સોપતા જાવ...
પડછાયો થઈ ગયુ હતુ જે તમારો,
મને મારૂ અસ્તિત્વ તો સોપતા જાવ...
ભીતર થી સઘળુ સમેટી લીધુ,
મને મારૂ કઈક તો સોપતા જાવ..
------------------------------------------------------------------------------
રાત કી ચાંદની ને દીદાર નહી કિયા
હમારે દિલ પર કીસીને ઐતબાર નહી કિયા
હંમે ભી ઉનસે મોહબ્બત હુઈ
જીન્હોને હમસે કભી સચ્ચા પ્યાર નહી કિયા
-----------------------------------------------------------------------------
સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી,
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.
મને દીવાનગી મંજૂર છે આ એક બાબત પર,
મહોબ્બતની મજા તમને સમજવામાં નથી હોતી
-----------------------------------------------------------------------------
કાશ અમે તમને ખોયા ના હોત્,
તો જિંદગી માં આટ્લુ રોયા ના હોત્, કેટલુ
સારુ હોત, તમારાથી જુદા પડયા કરતા,
તમને અમે કોઇ દિવસ જોયા ના હોત્
------------------------------------------------------------------------------
જેની સાથે તમે સ્મિત વહેચી શકો ,
તેની સાથે તમે એક દિવસ રહી શકો ,
પણ.....
જેની સાથે તમે દિલ ખોલીને રડી શકો ,
તેની સાથે તમે આખી જીંદગી રહી શકો ..
------------------------------------------------------------------------------
હું તો શોધતો જ રહીગયો આજ સુધી અર્થ પ્રેમ નો,
આંખો માં અમી હોય તોય નથીમલતો એ વિશ્વાસ પ્રેમ નો.
શબ્દસ્રુશ્ટિ મા ભલે અગણિત દાખલા મળ્યા કરે,
મારા હ્ર્દયમાં કદી ના બેઠો કોઇ દાખલો કોઈના પ્રેમ નો!
----------------------------------------------------------------------------
હું તો શોધતો જ રહીગયો આજ સુધી અર્થ પ્રેમ નો,
આંખો માં અમી હોય તોય નથીમલતો એ વિશ્વાસ પ્રેમ નો.
શબ્દસ્રુશ્ટિ મા ભલે અગણિત દાખલા મળ્યા કરે,
મારા હ્ર્દયમાં કદી ના બેઠો કોઇ દાખલો કોઈના પ્રેમ નો!
---------------------------------------------------------------------------
ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી,
હું મારી ટેવ છોડીને તને મળવા નહિ આવું.

તું દરિયો છે, તો મારું નામ ઝાકળ છે, એ જાણી લે,
નદીની જેમ દોડીને તને મળવા નહિ આવું.
------------------------------------------------------------------------------
 આ મહોબ્બત છે કે છે એની દયા કહેતા નથી,
એક મુદ્દત થઇ કે તેઓ હા કે ના કહેતા નથી.
બે જણાં દિલથી મળે તો એક મજલીસ છે “મરીઝ”,
દિલ વિનાં લાખો મળે એને સભા કહેતા નથી.

------------------------------------------------------------------------------

તું દોસ્ત બનીશ એવી ક્યાં ખબર હતી....
દોસ્તમાં પણ ખાસ બનીશ એવી ક્યાં ખબર હતી.....
તારા વગર પણ ઝીંદગી હતી.....
પણ તું જ ઝીંદગી બનીશ એવી ક્યાં ખબર હતી....

By Jignesh Sanghvi.................
--------------------------------------------------------------------------------
તે એટલા દૂર થયા જેટલા નજીક હતાં...
મળવું અચાનક હતું, દુર થવું નશીબ હતું,
એમને જોવા માટે તરસે છે આ આંખો,
જે વ્યક્તિ ના હાથ માં મારું નશીબ હતું..
--------------------------------------------------------------------------------
ચાલ આપણે બે બેસીને વાત કરીએ.
આપણા માટે ઉપરવાલાને ફરીયાદ કરીએ;
જીવનમાં હજુ કેટલી તકલીફ બાકી છે?
પાર પાડવાને કેટલા સમુદ્રો હજુ બાકી છે!

કિનારો જડે ના જડે એક સમંદર તણો
... ડુબાડવાને કોણજાણે કેટલા વમળ હજુ બાકી છે!
સમય નો સાથ નથી મળતો, જ્યાં
પાર પાડવાને કેટલા સમુદ્રો હજુ બાકી છે!
--------------------------------------------------------------------------------

ક્ષણમાં યાદ આવીને .. !!

ક્ષણમાં તને ભુલાવી .. !!

ખબરેય નથી પડતી કાંઇ .. !!

... કે તું ક્ષણમાં છે કે પછી .. !!

ક્ષણ તારા માં વસી ..
------------------------------------------------------------------------------------

For U............

આવે તુ ત્યારે હવામા ખુશ્બુ આવે
બાગોમા તો જાણે વસંત આવે
ચંદ્રમા ને જાણે પુર્ણિમા આવે
આભને જાણે આભા આવે
... સવાર ને જાણે મહેક આવે
ન પુછજે મને તારામા શું આવે?
કારણ તુ મને જ તો મળવા આવે

------------------------------------------------------------------------------------

દોલત મળે કે ના મળે ,પણ હવે દોડવું નથી ,
હાથે રહી ને ઝેર હવે ધોળવું નથી ,
આ સત્ય કઇ નવું નથી ,
બે ગજ કફન સિવાય કઈ લઇ જવું નથી ,
માણસ તરીકે જન્મ લે છે અહી બધા ,
... પણ અફસોસ છે કે કોઈ ને અહી માણસ થવું નથી ,
ગુણ દોષ સવું ને પારકા જોવાની ટેવ પડી ગઈ છે.,
પોતાનું રુદય કોઈને ઢન્ઢોળવું નથી ,
દેવાલયો માં અને કથા ઓ માં ઘણી ભીડ થાય છે ,
પ્રભૂ ની સાથે રુદય કોઈને જોડવું નથી ,
... ટેવ પડી ગઈ છે જૂઠ નાં વ્યવહારની ,
કોઈ ને સત્ય ક્યાં છે તે હવે ખોલવું નથી,
પ્રભુ ! જિંદગી માં ફક્ત આટલું જ કરો ,
નિર્ણય કરો! કે! કોઈ નું દિલ તોડવું નથી .
------------------------------------------------------------------------------------
આ મહોબ્બત છે કે છે એની દયા કહેતા નથી,
એક મુદ્દત થઇ કે તેઓ હા કે ના કહેતા નથી.
બે જણાં દિલથી મળે તો એક મજલીસ છે “મરીઝ”,
દિલ વિનાં લાખો મળે એને સભા કહેતા નથી.
-------------------------------------------------------------------------------------
ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી,
હું મારી ટેવ છોડીને તને મળવા નહિ આવું.

તું દરિયો છે, તો મારું નામ ઝાકળ છે, એ જાણી લે,
નદીની જેમ દોડીને તને મળવા નહિ આવું.
-------------------------------------------------------------------------------------
Betho Chhu Baag Ma Fulo Sathe,
Tara Virah Na Kanta Dankhta Hata,
Karu chhu Divas Rat Smaran Taru,
Tari Yaado Na Tarla Chamakta Hata,
joyi aaje ane laagyu aa dil ne ke,
aa virah na Divso ketla kharaab hata......
-------------------------------------------------------------------------------------
જામી છે મેહિફલ, મને પણ કાંઇક કેહવા દો,
નશો ચડ્યો છે શબ્દોનો, બેભાન રેહવા દો,

ખુલી આંખે તો જુઠનુ સગપણ છે,
નશામાં જ કહી નાખું દાસ્તાન, આંસુઓને વેહવા દો
-------------------------------------------------------------------------------------
હું તો શોધતો જ રહીગયો આજ સુધી અર્થ પ્રેમ નો,
આંખો માં અમી હોય તોય નથીમલતો એ વિશ્વાસ પ્રેમ નો.
શબ્દસ્રુશ્ટિ મા ભલે અગણિત દાખલા મળ્યા કરે,
મારા હ્ર્દયમાં કદી ના બેઠો કોઇ દાખલો કોઈના પ્રેમ નો!
---------------------------------------------------------------------------------------
જેની સાથે તમે સ્મિત વહેચી શકો ,
તેની સાથે તમે એક દિવસ રહી શકો ,
પણ.....
જેની સાથે તમે દિલ ખોલીને રડી શકો ,
તેની સાથે તમે આખી જીંદગી રહી શકો ..

-----------------------------------------------------------------------------------------

કાશ અમે તમને ખોયા ના હોત્,
તો જિંદગી માં આટ્લુ રોયા ના હોત્, કેટલુ
સારુ હોત, તમારાથી જુદા પડયા કરતા,
તમને અમે કોઇ દિવસ જોયા ના હોત્

---------------------------------------------------------------------------------------

સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી,
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.
મને દીવાનગી મંજૂર છે આ એક બાબત પર,
મહોબ્બતની મજા તમને સમજવામાં નથી હોતી

---------------------------------------------------------------------------------------

રાત કી ચાંદની ને દીદાર નહી કિયા
હમારે દિલ પર કીસીને ઐતબાર નહી કિયા
હંમે ભી ઉનસે મોહબ્બત હુઈ
જીન્હોને હમસે કભી સચ્ચા પ્યાર નહી કિયા

--------------------------------------------------------------------------------------

દૂર ભલે ને થાવ,
મને મારે હવાલે તો કરતા જાવ...
હાથ ભલે ને છોડાવ્યો,
મને મારો શ્વાસ તો સોપતા જાવ...
પડછાયો થઈ ગયુ હતુ જે તમારો,
મને મારૂ અસ્તિત્વ તો સોપતા જાવ...
ભીતર થી સઘળુ સમેટી લીધુ,
મને મારૂ કઈક તો સોપતા જાવ..

---------------------------------------------------------------------------------------

"સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે
વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે
ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં
‘તને ચાહું છું હું‘ બસ આટલા શબ્દો મળી આવે "

----------------------------------------------------------------------------------------

બહું ઊંચી અપેક્ષાઓ નથી અમારી,
રહેવાને તારા દિલ જેવુ ઘર મળે તો ચાલે.
સુરજ-ચાંદના સપનાઓ નથી મારા,
થોડા દિપકોથી અંધકાર ટળે તો ચાલે.
મઘમધતા અત્તરોથી જીવન નથી મહેકાવું મારે,
થોડા ફુલોની સુગંધ એમાં ભળે તો ચાલે.
... આખી દુનિયાની ચાહત નથી જોઇતી મારે,
બસ તું એક જ મારા પ્રેમમાં પડે તો ચાલે.
ઇશ્વરને પણ તકલીફ નથી આપવી મારે,
લખ મારી તકદીર તું તારા હાથો વડે તો ચાલે.
મારા પ્રેમ વિશે બહું કહીશ નહિ,
ખાલી મારી આત્માને તું વખાણે તો ચાલે.
હશે ઘણું મળવાનું જીવનમાં,
પણ મને તો ફક્ત તું એક મળે તો ચાલે....
 
---------------------------------------------------------------------------------------
 
છે ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા,
પણ બહુ ઓછા છે, જેઓ પ્રેમમાં ફાવી ગયા.
હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કંઈ આવ્યું નહીં, પણ આંસુઓ આવી ગયાં
 
---------------------------------------------------------------------------------------
 
તારી સુંદરતાને કોઈ ડાઘ લાગી જાય નહીં
તું બહુ માસુમ મુલાયમ છે, તને સ્પર્શાય નહીં !

તું નજીક આવી અને બોલે કે કંઈ બોલાય નહીં
અર્થ એનો એ જ છે કે વાત પૂરી થાય નહીં !

... કોઈ આવીને પૂછે કે શું થયું તો શું કહું
જે તને સમજાય છે એ કોઈને સમજાય નહીં !

આવ, કોઈ ઘર બનાવીને રહીએ કે અહીં
પંખીઓ માળો કરે છે તે વિષય ચર્ચાય નહીં !

વાહનો ટકરાય છે તે માર્ગ ઉપર માણસો
આવ જા કરતાં રહે પણ એ રીતે અથડાય નહીં !

પળ પછી પળ, દિન પછી દિન વીતતાં હોવાં છતાં
આપણી પાસે નથી ને આ સમય જીવાય નહીં !

------------------------------------------------------------------------------------